...

hdmavani

Rank 1 3503 points


April 20, 2017


નાનકડી ભૂલ થઇ મારી 
એમાં ગુસ્સો ન કર 
એક દિલ છે આપણું 
એમાં હિસ્સો ન કર



April 19, 2017


ક્યારેક કેટલાક સમય ને થાપ આપે છે તો

ક્યારેક સમય કેટલાક ને થાપ આપે છે.



April 19, 2017


આ હૈયું રોજ શણગાર સજે છે નવોઢા ની જેમ,

અને દર્દો ચાલ્યા આવે છે જાનૈયા ની જેમ !!



April 19, 2017


ભૂતકાળ માં પણ એ જ કારણ હતું જે આજે બની રહ્યું છે.

જે મારી નજીક હતું તે આજે આજે મારાથી દૂર થઈ રહ્યું છે.



April 19, 2017


હે પ્રભુ એક વાર તો કે મને મારા ગુનાઓ.

જેની સજા તું મને આપે છે.

 

જેને લાવે છે નિકટ તું મારી,

કેમ એને જ તું છીનવે છે ??



April 19, 2017


પ્રેમ પેહલા રતન હોઈ
પછી એનું જતન હોઈ
ને છેલ્લે એનું પતન જ હોઈ,,



April 09, 2017


કોઇ કારણ વગર આપડે લડતા ઝગડતા ..
બસ ત્યાંથી જ પ્રેમની શરૂઆત થઇ ગઇ..



April 09, 2017


ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે,

જીવ્યો ત્યારે જાણ્યું કે એ સાચી જીંદગી ન હતી



April 09, 2017


વસિયતનામું ત્યારે જ લખાય..

જયારે સીધો વારસદાર ન હોય

અથવા વારસદાર સીધો ન હોય.



April 09, 2017


मुझे वो एक पल चाहिए जब तुम्हारा साथ हो,

क्या फर्क पड़ता है अगर वो मेरा जनाज़ा ही क्यूँ ना हो.



April 19, 2017


એક તો પુરાવો આપ કે દૂર ગયો છુ તારાથી

સુંઘીલે તારી જાતને હજી પણ મહેકે છે મારા શ્ર્વાસ થી.



April 19, 2017


મળ્યા હતા આપણે એ પ્રસંગની વાત જવા દે

છે ઇચ્છા તો બીજો એક અવસર થવા દે



April 19, 2017


વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,

ને યાદ રાખવું એ તમારો વિષય નથી.



April 19, 2017


દરેક સમસ્યાઓનો ઉકેલ હોય છે ,

પણ

ઘણાનો સમય હજુ પાક્યો નથી હોતો।



April 19, 2017


એક દવાનું સંશોધન કર્યુ

મોઢામાં જીભ રાખવાથી ઘણી બધી તકલીફો માંથી રાહત મળે છે

કાઈ પણ તકલીફ પડે તો આ દવાનો ઉપયોગ કરજો અને પછી એની અસર જોવ



April 19, 2017


ઓળખે છે મને એ મારાથી વધારે
ક્યાંક એ મારા માટે છે મિત્રથી વધારે,

ન્યુટન પણ થાપ ખાઈ ગયો શોધમાં કે
બે પાત્ર વચ્ચે હોય છે ગુરુત્વાકર્ષણ વધારે !



April 09, 2017


મને મનાવતા નથી આવડતું

તું ભલી થઈને રિસાતી નહીં,,!



April 09, 2017


પોકારી બાંગ કર્યા શંખનાદ ને ઉતારી આરતી,

છતા તુ ન આવ્યો તો જાણ્યું કે એ સાચી બંદગી ન હતી



April 09, 2017


मैं कहीं भी रहूँ

तेरे ख़्यालों में रहूँ..



April 09, 2017


તુ અભણ છે એજ સારુ છે દોસ્ત….

અહીં કોઈનુ મન વાંચવા જેવુ નથી