આજ અચાનક એ રસ્તે મળ્યા
નજર મા બન્ને ના જામ છલકયા
પાસે જય ને કાઈ બોલાયું નહીં
મૌન રહી ને વાતે વળગ્યા આજઅચાનક રસ્તે મળી ગયા અમે ....