hdmavani


ખાવું હકનું 
ભલે ઝેર હોય,

ચાલવું સીધા રશ્તે
ભલે દૂર હોય,

રહેવું ગામ માં
ભલે ઘર ના હોય,

બેસવું તો પટેલ સાથે
ભલે સાત પેઢીનું વેર હોય.

 331views
0Like(s)   0Dislike(s)  
Share