UNCATEGORIZED SMS


hdmavani


આંસુંઓ લૂંછી શકે જે કોઇના,

એમને, ના કોઇ શાબાસી મળે.



hdmavani


આકાશ અને ધરતી વચ્ચે ભીની ગુફતેગોને લોકો વરસાદ કહે છે.



hdmavani


જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા,

એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા..!!



hdmavani


બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?

આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.



hdmavani


બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,

ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !



hdmavani


હું ક્યાં બધું જાણું છું,

થોડુક સમજી લઉં છું,
અને
થોડુક લખી લઉં છું...



hdmavani


માત્ર કલમથી જો માનસિકતા બદલી શકાતી હોતને સાહેબ

તો સ્વર્ગ નો ઈન્દ્ર ભારતના વિઝા લેવા લાઈનમાં ઉભો હોત...



hdmavani


વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે..



devani.umesh


साला जिसके # पीछे_हम थे,

वो किसी # ओर के # पीछे थी..

. और # जिसके # पीछे_पूरा_school था,

वो # साली _मेरे #पीछे थी.....

#ab_smjha_mai



hdmavani


अरे पगली तेरे जिस्म से नहीं तेरी रूह से प्यार हे मुझे

जिस्म तो बाजार मे भी बिकता हे कोडीयो के दाम।।



hdmavani


આંખો જો હોય કોઈની દર્પણ સમી,

અંતરના બધાં ભેદ કળાય છે.



hdmavani


કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,

મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.



hdmavani


ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,

હવે સપનાં ય સપનામાં રહે છે.



hdmavani


સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,

હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું



hdmavani


દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?

આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.



hdmavani


સમય કેવો આવી ગયો છે,

ખાઈએ છીએ તો પચતું નથી,

કમાઈએ છીએ તો બચતું નથી.



hdmavani


કોઈએ પૂછ્યું... 
" કોની માટે લખો છો "
મેં કીધું...... 
" સમજે તેની માટે... "



devani.umesh


जाने क्यूँ आरजु है तुम पर,

सब कुछ हार जाने की,

जबकि ये जानते हैं बेहतर ,

कि..........,

कोई रास्ता नहीं तुमतक पहुँच पाने की



hdmavani


દરેક પુરુષ પ્રથમ "સુંદરતા" જોઈ છે સાહેબ

પ્રેમના ભાષણ તો પછી જાડતો હોય છે.!



hdmavani


વૃક્ષો મને બહું પ્રિય છે,

કેમકે વૃક્ષો મૌન છે.