TIME


hdmavani


ક્યારેક કેટલાક સમય ને થાપ આપે છે તો

ક્યારેક સમય કેટલાક ને થાપ આપે છે.



hdmavani


હજીયે હું શોધું છુ બચપણ

સબંધો વિનાનું એ સગપણ



hdmavani


માણી લે હર એક પળ તું આજે

આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી



hdmavani


નબળા ભુતકાળને રડવા કરતા,
હાથમા રહેલા સશક્ત વર્તમાનનો સદુપયોગ કરી લેવો સારો..



hdmavani


જીવનમાં આપણો મોટો ભ્રમ હોય તો એ છે કે -

"આપણે એવું માનીએ છીએ કે આવતી કાલે આજ કરતા વધારે સમય હશે ! "



devani.umesh


वक़्त भी लेता है करवटे कैसी कैसी.. 💚💚💋💋
🌹
इतनी तो उम्र भी नहीं थी जितने हमने सबक सीख लिए…💚💚💋💋💋



hdmavani


મારા ખરાબ સમયમાં જે મારી સાથે હતાં,

મારો સારો સમય માત્ર તેમના માટે જ હશે.



hdmavani


દોસ્ત...
કેટલો ચાલાક હતો તું,
ગીફ્ટ માં ઘડિયાળ તો આપી ગયો,
પણ ત્યાર પછી,
મને સમય આપવા નું ભુલી ગયો...



hdmavani


પુરા છ દિવસ લાગી જાય છે, ફક્ત એક રવિવાર કમાવવામાં..



hdmavani


વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,

આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.



hdmavani


દરેક સમસ્યાઓનો ઉકેલ હોય છે ,

પણ

ઘણાનો સમય હજુ પાક્યો નથી હોતો।



hdmavani


એક વિતેલા સમયની પળને પંપાળું જરા

ફૂલની છે આંખ ભીની સહેજ એ ખાળું જરા



hdmavani


તમને સમય નથી અને મારો સમય નથી ,

કોણે કહ્યુ કે આપણી વચ્ચે પ્રણય નથી.



hdmavani


જો જીવનની અસલીમજા માણવી હોયતો ઘડિયાળને કાંડાથી ઉતારી ખિસ્સામાં મૂકીદો
જીવનની મજાની ક્ષણોની ઉંમર વધીજશે 
આતો સમયની સંતાકુકડી છે ..એને રમી લો



hdmavani


દરેક જીવન ને એક ભુતકાળ હોય છે,
આજનો ​ગોવાળ​ કાલે ​દ્વારીકા​ નો રાજા હોય છે....



hdmavani


સમય જ્યારે નાચ નચાવે છે,

ત્યારે દરેક સગા-સબંધી કોરીઓગ્રાફર બની જાય છે..!!



hdmavani


મારી પાસે બેસીને સમય પણ રડ્યો આજે,,,

કહે તારો વાંક નથી હું જ ખરાબ છું...



hdmavani


વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા.....
બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા


hdmavani


સમય બદલાય છે જિંદગી સાથે,
જિંદગી બદલાય છે સમય સાથે,

સમય નથી બદલાતો આપણી સાથે,
બસ આપણા બદલાય છે સમય સાથે. .



URVESHJD


સારો સમય સારી યાદ બની જાય છે, જ્યારે ખરાબ સમય સારો પાઠ બની જાય છે.