SAD


chandresh.devani


તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

CD's...



hdmavani


પ્રેમ પેહલા રતન હોઈ
પછી એનું જતન હોઈ
ને છેલ્લે એનું પતન જ હોઈ,,



hdmavani


નફરતને પણ કયાંક ખૂણામાં જીવંત રાખવી
વ્હાલા
તૂટેલા દિલ સાથે જિંદગી જીવવામાં સાથ આપશે.



hdmavani


કોઈ સ્મિતે સ્મિતે સળગે છે,

કોઈ રડીને દિલ બહેલાવે છે..!!




Chizo ki keemat milne se pehle hoti he,

aur insano ki keemat khone ke baad..



hdmavani


દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,

સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?



hdmavani


કોઈને દલીલો થી જીતવાને બદલે તેને મૌન થી પરાજિત કરો,
કારણ કે...
જે તમારી સાથે હમેશા દલીલ કરવા તત્પર હોય...
તે તમારું મૌન સહન નહિ કરી શકે...!! 



hdmavani


આમ તો, મૌન મારૂ સ્પષ્ટ હતું,

પણ, કોઈ ખુદમાં જ વ્યસ્ત હતું



hdmavani


ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો

લેવો પડ્યો નાછુટકે આધાર શબ્દનો



hdmavani


મૌન એટલે સૌથી અઘરી દલીલ...

જેનો પ્રતિકાર કરવો સૌથી કઠણ છે...!



hdmavani


હે પ્રભુ એક વાર તો કે મને મારા ગુનાઓ.

જેની સજા તું મને આપે છે.

 

જેને લાવે છે નિકટ તું મારી,

કેમ એને જ તું છીનવે છે ??



hdmavani


मुझे वो एक पल चाहिए जब तुम्हारा साथ हो,

क्या फर्क पड़ता है अगर वो मेरा जनाज़ा ही क्यूँ ना हो.



hdmavani


કેમ વારંવાર મન શોધે તને?

એ જ કારણ હું બતાવી નહીં શકું.



hdmavani


કબાટમાંથી જડેલાં નાનપણનાં
              રમકડાં
મારી આંખોની ઉદાસી જોઇ બોલ્યાં જાણે,
       બહું શોખ હતો મોટાં થવાનો ને ?



hdmavani


નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?

એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમકેટલા?



hdmavani


ક્યાંથી સમજાઈ તને મારી વ્યથા,

હું મૌન રહી રડું ને તું શબ્દોમાં દુઃખ શોધે....



hdmavani


હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,

હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.!!



hdmavani


તુ હંમેશની જેમ આજે પણ મને કઈ કહીશ નહી

પણ તારા મૌન ને સાંભળવાની આદત પડી ગઈ છે.



hdmavani


ભાંગ્યું છે દિલ,પણ લોકોની સામે હસી લવ છું,
રહું છું મૌન,પણ લખીને બધું કહી દવ છું,
તૂટ્યો વિશ્વાસ,પણ હસતા મુખે સહી લવ છું



hdmavani


શર્ત હતી સંબંધોને હંમેશા સાચવવાની
                   અને 
આ જ કારણ હતું મારું હારી જવાનું...