REPUBLIC DAY


hdmavani


क़ुर्बानियों का जाम है छब्बीस जनवरी,
तुझको मेरा सलाम है छब्बीस जनवरी,

ये पर्व किसी धर्म या जाति का नहीं है ,
यारों,ये जश्न-ए-आम है छब्बीस जनवरी,

जिसने वतन के वास्ते सब कुछ लुटा दिया , 
उसका हमें इनआम है छब्बीस जनवरी,

आतंक रहित देश में अम्न-ओ-अमाँ रहे ,
देती हमें पैग़ाम है छब्बीस जनवरी,

होली,दीवाली,ईद है दिल को बहुत अज़ीज़ ,
तेरा बड़ा मुकाम है छब्बीस जनवरी,

लहराता रहे प्यारा तिरंगा ये हमारा ,
कहता ये खास-ओ-आम है छब्बीस जनवरी...



hdmavani


લોહી રેડી તીરંગા ને બચાવે છે... ધન્ય છે હર એક શહીદ જે મારા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.......!! Happy Republic day.



hdmavani


ઉઠો જાગો એ વતનવાસીઓ,
વતન પર દુશ્મનોની નજર છે,
બતાવી દો દુશ્મનોને કે…
તમને પણ વતનની કદર છે.



hdmavani


આ માટી વસે છે મારા હ્રદયમાં,
તેના માટે તો બધું કુર્બાન,
કહે છે લોહીનું એક એક બુંદ,
મારો વ્હાલો ભારત દેશ મહાન.



hdmavani


આઝાદ ભારતના યુવાનો.
જો આજે વેલેન્ટાઇન દિવસ હોત તો ઈનબોક્સ ઓવરફ્લો થાત.
ચાલો ઉઠો અને બધાને પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ આપો…



hdmavani


New Year Tha To Sab 25 Din Phle Wish Karne Lage
5 Din Baad 26 JAN Hao, Par Koi Msg Nai
Sharm Ati Hai Sab Pe

Any wayz..
Happy Republican Day in Advance



hdmavani


Daag Gulami Ka Dhoya Hai Jaan Luta Kar,
Deep Jalaye Hai Kitne Deep Bhujha Kar,
Mili Hai Jab Yeh Azadi To Fir Is Azadi Ko..
Rakhna Hoga Har Dushman Se Aaj Bachakar.
Happy Republic Day.



hdmavani


Never Forget The Heros
Who Sacrificed Their Lives
To Bring Up This Glorious Day To India,
Happy Republic Day.



hdmavani


DESH bahkto ki balidaan se,
SWATNATRA huye hai hum..
koi puche kon ho,
to GRAV se kahenge.
Bhartiya hai hum…



hdmavani


वो शमा जो काम आयें अंज़ूमन के लियें,
वो जज़्बा जो क़ुर्बान हो जायें वतन के लियें,
रखते हैं हम वो होसले भी, जो मर मिटे हिंदुस्तान के लियें...



hdmavani


આં દેશ ને અમે એવો મજબૂત બનાવીશું .

આઝાદીના રોપ ને લોહી સીન્ચીશું .

ખીલશે ફૂલો રંગીન ખૂશ્બૂદાર એવા,

વિશ્વા મંચ ને એને ખૂબ મહેકાવીશું .

દોડશે જન હર્દયે અદભૂત એકતા એવી.

શબ્દ બળ થી અમે ધ્વનિત કરીશું .

ચાહ્શું વિશ્વને અમે મજબૂત બનાવીશું......



hdmavani


ગાંધીજીનું સ્વપ્ન જયારે સત્ય બન્યું,
દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો,
આજ ફરીથી યાદ કરીએ તે મેહનત,
જે કરી હતી વીરો એ ત્યારે જ દેશ પ્રજાસતાક બન્યો.



hdmavani


આ વાત હવા ને કેહતા રેહજો,
રોશની થશે દીવા જલાવી રાખજો,
લોહી આપી જેની રક્ષા શહીદોએ કરી…
એવા તિરંગાને કાયમ દિલમાં વસાવી રાખજો..



hdmavani


લોકશાહીની હત્યા કરી , પ્રજાકસત્તાક મનાવ્યો ,
જાતિવાદના નારાએ પૂરો ભારત દેશ જલાવ્યો .
એક ખંડને ખંડ ખંડમાં ભાગનારા શું ખબર તમને ,
અખંડ ભારત તે વિરલાઓ એ કઈરીતે બનાવ્યો .



hdmavani


Kuch Nasha ‘TIRANGE’ ki Aaan ka hai.
Kuch Nasha ‘MATRBHUMI’ ki Shaan ka hai.
Hum Lahrayenge har Jagah ye ‘TIRANGA’
Nasha Ye ‘HINDUSTAN’ ki Shaan ka hai..
Jai ho..



hdmavani


Nahi Sirf Jashn Manana,
Nahi Sirf Jhande Lehrana,
Yeh Kaafi Nahi Hai Watan par,
Yadon Ko Nahi Bhulana,
Jo Qurbaan Hue,
Unke Lafzon Ko Aage Badhana,
Khuda Ke Liye Nahi ..
Zindgi Watan Ke Liye Lutana.
Happy Republic Day



hdmavani


Freedom In The Mind,
Strength In The Words,
Pureness In Our Blood,
Pride In Our Souls,
Zeal In Our Hearts,
Lets Salute Our India On Republic Day.
Happy Republic Day!



hdmavani


Jamane bhar mein milte hain aashiq kayi,
Magar vatan se khubsurat koi sanam nahi hota,
Noto mein lipat kar, sone mein simat kar mare hain kayi,
Mager tirange se khubsurat koi khafan nahi hota.
Happy Republic Day