OTHERS


hdmavani


રણ ની ચાદર ઓઢેલ, ધીમા વંટોળ વચ્ચે એ પણ શહેર હતુ.

વિરાસતો સાચવી, હસતુ ગુંજતુ એ પણ શહેર હતુ.



hdmavani


સમય બદલાય છે ?
સંજોગો બદલાય છે ?
કે
સમજણ બદલાય છે ?
જાણ નથી
પરંતુ 
માણસ જરૂર બદલાય છે.



devani.umesh


" गलत होकर भी खुद को सही साबित करना,
उतना मुश्किल नहीं होता.....

जितना की,
सही होकर खुद को सही साबित करना.....!!!!!



hdmavani


દુનિયા વાળા પણ અજીબ છે....

દર્દ આંખો થી નીકળે તો કાયર અને

વાતો થી નીકળે તો શાયર....



hdmavani


જોયા કરો છો કેમ તમે મારા મૌનને શું મેં કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના



hdmavani


હું વસિયતનામું નથી કરવાનો 
મારામાં રહેલ ''હું '' ક્યાં છે મરવાનો ?



hdmavani


હે,માનવ... 
અજબ તેરી દુનિયા ગજબ તેરા ખેલ,
મોંમબતી જલાકર મુર્દો કો યાદ કરના,
ઓર મોંમબતી બુઝાકર જન્મદિન મનાના...!



hdmavani


अगर 2-3 दिन बाद ही Reply करना है तो कबुतर ही रखलो ना
facebook और whatsapp क्यू use करते हो!



hdmavani


गुस्सा इतना के उन्हें msg ना करना और
प्यार इतना की बार बार check,
करते रहना उनका msg तो नही आया...



hdmavani


વિધાતા એ પણ કેવી અજબ રીત ઘડી છે...?
લાખોની ભીડમાં એ' એક' ની જ કમી નડી છે



hdmavani


યાદ કરુ છુ એ સમય ને

જ્યારે રવિવાર નું કંઇ મહત્વ નોતુ



hdmavani


કેટલી વાર ના પાડુ તને કે, તું વાળ છુટા રાખમાં !!

પછી હોઠ સીટી વગાડી બેસે, અને હું આવી જાઉં વાંકમાં



hdmavani


કોઈપણ ક્ષેત્રના નીયમને જો જાણી 
લઈએ તો નીયમની વીરુધ્ધ 
ક્યારેય આશા જાગતી જ નથી.



hdmavani


जिस देश का झंडा खूद कुदरत फहराये ,

मजाल हैं दुश्मन भी उस देश का कुछ बिगाड़ पाए.



hdmavani


એક ગુજરાતી શાયરે ખુબ સરસ લખ્યુ છેકે...
"નથી ગમતુ ઘણુ પણ કંઈક તો એવુ ગમે છે,
કે બસ એનેજ કારણે, આ 'ધરતી' ઉપર રહેવુ ગમે છે.



hdmavani


પોતાને પાંખ આપનારા
જીભ તથા હોઠને
શબ્દ કયારેય પોતાની સાથે
લઇ જઇ નથી શકતો,
શબ્દએ તો એકલા જ
આકાશને માપવું પડે છે....



hdmavani


दिन गुजर गया है मगऱ शाँम बाकी है! 
धधकती यादों का पैगाम़ बाकी है! 
‪‎सैलाब‬ आ रहा है फिर दर्दों का तेरे, 
मेरी मयकशी का अभी जाम बाकी है!



hdmavani


उम्र जाया कर दी औरों के वजूद में नुक़्स निकालते निकालते,
इतना खुद को तराशते तो इंसान तो बन ही जाते...



hdmavani


छोड़ दो मुड़कर देखना उनको,जो तुमसे दूर जाया करते हैँ,
जिनको साथ नहीं चलना होता, वो अक्सर रूठ जाया करते हैँ...



devani.umesh


वहम से भी अक्सर खत्म हो जाते हैं कुछ रिश्ते..
कसूर हर बार गल्तियों का नही होता..