LOVE SHAYARI


hdmavani


નાનકડી ભૂલ થઇ મારી 
એમાં ગુસ્સો ન કર 
એક દિલ છે આપણું 
એમાં હિસ્સો ન કર



hdmavani


કોઇ કારણ વગર આપડે લડતા ઝગડતા ..
બસ ત્યાંથી જ પ્રેમની શરૂઆત થઇ ગઇ..



hdmavani


मैं कहीं भी रहूँ

तेरे ख़्यालों में रहूँ..



hdmavani


ઢળતી સાંજે એનું મુખ વધુ ખીલી ઉઠ્યું હતું,

કોને ખબર એના માનસપટ પર શું રમી રહ્યું હતું, ………

સમજી ગયા સમજનારા કે આ શું થઇ રહ્યું હતું.



hdmavani


બસ એકવાર નજર મેળવી ને જો

સમય ચક્ર કેવું થંભી જાય , તે જો!!



hdmavani


ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,

કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.



devani.umesh


*🎻तेरी👱👈अदाओं का मेरे😍 पास_*
*_💜__कोई जवाब👈 नही है*
.
*अब मेरी😍 आँखो👀 मे____*
*__तेरे😘 सिवा कोई खाव नही है💜*
.
*तुम👱👈 मत❎ पुछो, मुझे😘*
*______कितनी मोहबबत💜👈 है तुमसे__😘*
.
*इतना👈 ही जानो__😘*
*मेरी😍 मोहबबत💏 का कोई हिसाब👈 नही..



hdmavani


કહેવું ધણું ધણું પણ અવસર મળતો નથી,

પ્રેમ કરવો છે પણ કોઈ નું હૃદય મળતું નથી



hdmavani


મૌસમ મા મસ્ત અજીબ ખૂમારી
             છવાઈ રહી છે,
સાંભર્યું છે કે મહોબ્બત ની "ફેબ્રુઆરી"
              આવી રહી છે...



hdmavani


લાયક શબ્દો મળશે તો જરૂર જતાવીશ,

કેટલો પ્રેમ કરું છું એ લખીને બતાવીશ !!



hdmavani


એક તો પુરાવો આપ કે દૂર ગયો છુ તારાથી

સુંઘીલે તારી જાતને હજી પણ મહેકે છે મારા શ્ર્વાસ થી.



hdmavani


ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે,

જીવ્યો ત્યારે જાણ્યું કે એ સાચી જીંદગી ન હતી



hdmavani


ઉતાવળે કવિતા લખવાનો શું મતલબ? જો તારો ચહેરો ઉપરવાળાની ધીરજ નું ઉદાહરણ હોય.



hdmavani


બસ એકવાર સૂર-તાલ મેળવીને જો

જીવન સંગીત કેવું લહેરાય છે, તે જો⚘



hdmavani


એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું,

આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું..!



hdmavani


આ પ્રૅમ તો બસ ઍક પડછાયો છે." "💕જે તારા મા જકડાયો છે.💖"

"નથી ખબર તને ;

બાકી આપડો પ્રૅમ સંબંધ તો 💕રોમીયો ને જૂલીયેટ 💕મા વર્ણાયેલો છે."




#Dhadkane is #dil ki kabhi bandh nhi hogi,

Bs tum is #Dil se nikal kr khi mat jaana.



hdmavani


રાત્રિઓ ખાલી શિયાળામાં જ લાંબી નથી હોતી,
કોઈને શક હોઈ તો પ્રેમ કરીને જોઈ લ્યો.❜



hdmavani


તુ છે મારા માટે એક સપનું .....
છતા હકીકત થઈ ને આવી જા .....
જિંદગી મારી અધુરી તારા વિના .....
એ અધૂરા પન ને પુરી કરવા આવીજા .....



hdmavani


ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.