LIFE QUOTES


Sabbi


Zindagi bahut haseen hai ek pal ko Manzilen bhoola ke to dekh, Ve bandya kisi ko bura na bol payega, Zara khud se nazre mila ke to dekh

hdmavani


શ્વાસ ને ફુલાવવાની ટેવ નથી

બસ જીંદગીને રમાડીને હાંફી જવાઈ છે,,!



hdmavani


સંયમ એટલે શું ?

એક યુદ્ધ પોતાની વિરુદ્ધ



hdmavani


જીંદગી એવી જીવી લ્યો 
કે ગૂગલ પણ તમને શોધતું આવે..



hdmavani


ઈશ્વરે આપણ ને જગતની ખૂબસુરતી જોવા માણવા મોકલ્યા,

અને

આપણે મૂર્ખાઓ જગત ને આપણી ખૂબસુરતી,

હોંશિયારી બતાવવા મા પઙયા છીએ.



hdmavani


ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?

જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.



hdmavani


ક્યાંક જીતની ખુશી તો
ક્યાંક હારની વ્યથા છે

આ જીંદગીની રમત છે
અહીં તો ચહેરે~ચહેરે કથા છે



hdmavani


મૌન એ આપણા બધા જ સવાલો નો સૌથી શ્રેષ્ઠ જવાબ છે

જ્યારે હાસ્ય એ આપણી બધી જ પરિસ્થિતિ ની સૌથી શ્રેષ્ઠ પ્રતિક્રિયા છે.



hdmavani


જીવન ને એવું શાનદાર બનાવો કે

આપને યાદ કરીને કોઈ નિરાશ વ્યક્તિની

આંખો માં પણ ચમક આવી જાય..



hdmavani


મુંજાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી,

કાંકરાને રેતીમાં બદલાતા 
વાર નથી લાગતી,

પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...



hdmavani


બસ જિંદગી એવી રીતે જીવી જવાય છે,

કડવાશ જેટલી હો હવે પી જવાય છે.



hdmavani


વ્રુક્ષ પર ફળો આવતા ડાળીઓ પણ ઝુકી જાય છે

આ કુદરતી નિયમ સમજી જશો તો

જીવન સરળ બની જશે.



hdmavani


ખુદની સાથે મળવાનું બાકી રહી ગયું,
ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું !

દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા,
નિકટના સાથે ભળવાનું બાકી રહી ગયું!

ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું બાકી રહી ગયું !

ઝપાટાભેર વહી રહી આ જિંદગી 
અને સાલું, આ જીવવાનું તો બાકી રહી ગયું !



hdmavani


જીવન એટલે,

પીડાનું પાથરણું અને શમણાંનું ઓશિકું,

રાતનો ઉજાગરો ને દિવસનું ઝોકું..



hdmavani


અરજ એટલી કે આંખ ઉઘડે ને દ્રશ્ય મનગમતું મળે,

જિંદગીના ખાબોચીયે કોઈ તો છબછબીયું કરતું મળે..




Agar patthar pujne se iswar milta,

to me pahaad pujta..

- Sant Kabir



hdmavani


જિંદગી ની પરીક્ષા પણ કેટલી વફાદાર છે,

એનું પેપર ક્યારેય લીક નથી થાતું....



hdmavani


જીવનભર ની વધુ પડતી કમાણી ની આ જ છે યાત્રા

ટેબલ પર ચાંદી ની થાળી ને ભોજન માં ડાયેટ ખાખરા.



hdmavani


તમે કોનુ સ્ટેટસ કોપી કર્યુ એ મહત્વનુ નથી... પણ....

એ *"કોપી"* સ્ટેટસ માથી જીવનમાં શું *"પેસ્ટ"* કર્યુ એ મહત્વ નુ છે...



hdmavani


જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે
જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે
તેને જ "ભાગ્ય" કહે છે.