HEART TOUCHING LINES


Bablupatel


वो थी, वो हे, और वो ही हमेशा रहेगी, जब दिल एक हे तो,‪
‎दिल में रहेने वाली भी तो एक ही होगी



Bablupatel


प्यार करना सिखा है….नफरतो का कोई जगह नही,
बस तु ही तु है इस दिल ❤ मे, दूसरा कोई और नही



hdmavani


વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,

ને યાદ રાખવું એ તમારો વિષય નથી.



hdmavani


ઓળખે છે મને એ મારાથી વધારે
ક્યાંક એ મારા માટે છે મિત્રથી વધારે,

ન્યુટન પણ થાપ ખાઈ ગયો શોધમાં કે
બે પાત્ર વચ્ચે હોય છે ગુરુત્વાકર્ષણ વધારે !



hdmavani


તુ અભણ છે એજ સારુ છે દોસ્ત….

અહીં કોઈનુ મન વાંચવા જેવુ નથી



hdmavani


લાગણી દિલમાં છુપાવી નહીં શકું,

વાતમાં પણ વાત લાવી નહીં શકું.




Hunne to tumhe lafzo me mehsus kiya he,

Log to bas teri tasveer ko dekha krte he..



hdmavani


શગની હત્યાનું પગેરું ક્યાંય પણ મળતું નથી;

તું તો અજવાળું હતો, સાચી જુબાની આપજે.



hdmavani


વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,

સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે..!!



hdmavani


જો સુખી થઈ જવું હો તારે તો,
જે થતા તે સવાલ, ભૂલી જા.

મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોણે ચાલી'તી ચાલ, ભૂલી જા.



Bablupatel


साँसे मेरी, जिन्दगी मेरी और मोहब्बत भी मेरी,
मगर हर चीज मुकम्मल करने के लिए जरुरत तेरी..!!



Bablupatel


मुझे तेरा साथ…जिंदगी भर नहीं चाहिये,
बल्कि जब तक तु साथ है…तब तक जिंदगी चाहिये!



hdmavani


ભૂતકાળ માં પણ એ જ કારણ હતું જે આજે બની રહ્યું છે.

જે મારી નજીક હતું તે આજે આજે મારાથી દૂર થઈ રહ્યું છે.



hdmavani


મને મનાવતા નથી આવડતું

તું ભલી થઈને રિસાતી નહીં,,!



hdmavani


ઘૂંટ લાગણીના જેમ પીતો થાય,

માણસ એમ સ્હેજ જાણીતો થાય...



hdmavani


દર્દની લાગણીના ઘણા રૂપ છે;

માત્ર આંસુજ હોવાં જરુરી નથી.

સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,

વ્યક્ત થઈના શકે એવાં ગમ કેટલાં.




Apni zindagi ka alag usul he,

pyar ki khatir to kante bhi kabul he,

hans ke chal du kanch ke tukdo pr,

agar tu kah de ye mere bichaye huye ful he...



hdmavani


તારી આંખોની ભાષા ગજબ હોઇ છે,

કેટલું બોલે છે જ્યારે તું ચુપ હોઇ છે..!



hdmavani


જરુરી નથી કે રોજ મારી શાયરી આવે,

ક્યારેક મારું મૌન પણ વાંચતા શીખો...!



hdmavani


આજ અચાનક એ રસ્તે મળ્યા

નજર મા બન્ને ના જામ છલકયા

પાસે જય ને કાઈ બોલાયું નહીં 

મૌન રહી ને વાતે વળગ્યા આજ
અચાનક રસ્તે મળી ગયા અમે ....