HAPPY HOLI


hdmavani


અમુક લોકો એ તો સેલ્ફી પાડવા માટે જાતે જાતેજ કલર લગાવી લીધો હતો



hdmavani


તારા પ્રેમ નો રંગ ગુલાબી નહિ પણ જાંબલી છે

મર્યા પછી પણ હું ભૂત અને તુજ માર્રી આંબલી છે .



hdmavani


તમાચા મારી, રાખ્યા લાલ ગાલ અમે,
લોકો સમજ્યા, રમ્યા છીએ ગુલાલ અમે.



hdmavani


રંગ નાખવાના બાહને છેડે સૌને, 
મળી ફરી આજ એ મુજને.
સપ્ત રંગ નો છે લગાવ ,
હોલી ના નામ પર ન સતાવ.



hdmavani


હોળી ધુળેટી ગમે તેવા રંગોથી રમજો... 
પણ
કોઈની લાગણીઓ સાથે ગમે તેમ ના રમજો... 
હોળી ધુળેટીની શુભકામનાઓ...



hdmavani


ગમે તેવી હોળી કરુ તારી યાદોની તો યે. .

 પ્રહલાદ ની જેમ હેમખેમ નિકળે છે.



hdmavani


તું સામે જુએ ત્યારે મારી પાસે ગુલાલ હોય તો વાત બને.

રંગીન મારા હાથ ને કોરા તારા ગાલ હોય તો વાત બને.



hdmavani


હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઈ આવજે કોરુ મન,
કેસુડાના ફુલની સાખે,વગડો બનશે વૃંદાવન...!!!



hdmavani


મન મારુ ક્યારેક ક્યારેક જબરુ મુંજાય છે...
આ હોળી ના રંગો મા પણ તુ જ દેખાય છે..



hdmavani


રંગવા આવે ત્યારે રંગ લઇને 
ન આવશે તો ચાલશે,

તારો હાથ અડાડજે ગાલને
અને હું લાલ-લાલ થઇ જઇશ..!!



hdmavani


હું જ્યાં જ્યાં જોવું છું, મને તારો ચહેરો દેખાય છે…

એમાં તારો વાંક નથી, કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે



hdmavani


મારી નજર રંગાણી એને જોયને.

ફાગણ ભુલી ગયો એને જોય.

હોલી હૈ દિલથી રંગીસ સાલુ દિલ પણ ભુલી ગયુ એને જોયને....