GREAT THOUGHTS


hdmavani


સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,

એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?



hdmavani


વિચારોની આવક ઓછી હોય ત્યારે..

શબ્દોનો બગાડ ન કરવો..!!



1Shayari


' જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે , જેવી સફળતાની લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય . '

1Shayari


जिन्दगी में दो चीजें कभी मत कीजिए ... झूठे आदमी के साथ प्रेम और सच्चे आदमी के साथ गेम।

1Shayari


ऐक "सिगरेट" की तरह मीली थी तू हमे ए " आशिकी " . . . " कस " ऐक पल का लगाया था और " लत " जिंदगी भर की लग गयी ! !

chandresh.devani


🎭ज़िन्दगी के हाथ नहीं होते,
लेकिन कभी कभी वो ऐसा थप्पड़ मारती हैं, जो पूरी उम्र याद रहता है💲
CD's...



chandresh.devani


जो नहीं है हमारे पास वो “ख्वाब” हैं,
पर जो है हमारे पास वो “लाजवाब” हैं !!
CD's....



chandresh.devani


સબંધ એ નથી કે કોની પાસેથી કેટલુંસુખ મેળવો છો,...સબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો.....
CD's...



URVESHJD


Never Leave a True Relation For 'Few' Faults..



URVESHJD


दुनिया की सबसे अच्छी फीलिंग्स तब होती है जब
दुसरो के लिए हम बिना मतलब जीते है . . . . .



hdmavani


લાગણી કેમ વ્યકત કરવી એ પોતપોતાની આવડત 
કોઈક વખાણ પર વખાણ કરે 
કોઈ સાવ મૌન રહે



1Shayari


' સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી '

1Shayari


' तु मिल गई है तो मुझ पे नाराज है खुदा.. कहता है की तु अब कुछ माँगता नहीं है..!! '

1Shayari


दुश्मनो के बीच ऐसे रहिये जैसे एक जीभ 32 दातों के बीच रहती है , मिलती सब से है पर दबती किसी से नहीं . . ! !

chandresh.devani


इतने ‪#‎Break_up‬ 💔 होने का ‪#‎Reason‬ ये नही ❌ के प्यार करने वाले कम हो गए है ..!! 😟
#Reason ये है की प्यार के नाम पे मजा लेने वाले बहोत हो गए है 😒😔
CD's....



chandresh.devani


जीवन में सपनों के लिए. कभी अपनों से दूर मत होना अपनों के बिना सपनों का कोई मोल नहीं।...

CD's...



chandresh.devani


આપણી જિંદગીમાં જે વ્યક્તિ સૌથી અગત્યની છે
એનું મહત્વ સમજવા માટે...આપણે એની ગેરહાજરીની જરૂર પડે છે

CD's...



URVESHJD


I don't need someone to complete me , i only need someone to accept me completely😊



URVESHJD


"दरिया" बन कर किसी को डुबाना बहुत आसान है.

मगर "जरिया" बनकर किसी को बचायें तो कोई बात बनें...



URVESHJD


જીંદગી ને જાણવા કરતા માણવા નું વધું રાખો,કારણ કે જાણવા પાછળ રહેશો તો જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવા નો સમય તો નીકળી ગયો જાણવામ!😄