FUNNY JOKES


hdmavani


મે ટેન્શન મુકત યોગ પ્રાણાયમ કીધા

ટેન્શન ન ઘટ્યુ આખુ શરીર ગળ્યુ...



devani.umesh


एक लड़का साधु बाबा से:
बाबा जी...किसी सुन्दर लड़की का हाथ पाने के लिए क्या करूँ 😂

साधु बाबा: किसी मॉल के बहार मेहँदी लगाने का काम शुरू कर दो वत्स
😜😜😜😜😜😜😜



hdmavani


એક વાત યાદ રાખવી 
તમે જેવા છો તેવા જ રેજો
કેમકે ઓરિજિનલ ની કિંમત હમેશા 
ડુપ્લિકેટ થી વધારે જ હોય છે



hdmavani


હવે ખાલી ઝેર બનાવવાનું બાકી છે...

પતંજલિ ઝેર...

આત્મા ને મળે સીધો પરમાત્મા !!!



hdmavani


શેઠ (નોકરને): કેટલા વાગ્યા?
નોકરઃ મને ટાઈમ જોતા નથી આવડતો.
શેઠઃ મોટો કાંટો ક્યાં છે અને નાનો કાંટો ક્યાં છે?
નોકરઃ બેઉ કાંટા ઘડિયાળમાં છે.



hdmavani


આજ એલીસબ્રીજનાં છેડે પાટીયું વાંચ્યું ત્યારનો ગગો પરેશાન છે..

"ગુજરી જાવાનો રસ્તો"



hdmavani


છોકરીઓ તો માત્ર દિલ 💞જ આપે છે પણ 
છોકરાઓ તો દિલ💞 સાથે બિલ 💳પણ આપે છે



devani.umesh


"जीवन में इतनी सम्पति कमाकर क्या करोगे
आखिर मरने के बाद कुछ भी साथ मे नही जाता"

एेसा बताने वाले महाराज एक प्रवचन का 5 लाख रुपये लेते है
😂😁



devani.umesh


पागलो के अस्पताल के एक रूम में सभी पागल डान्स कर रहे थे..
.
बस एक पागल चुपचाप बैठा था . . .
.
.
डॉक्टर समझा, वो ठीक हो गया और पूछा
तुम डान्स क्यों नहीं कर रहे ???
.
पागल: अरे बेवकूफ मै "दूल्हा हूँ...!😊😜



devani.umesh


अच्छा - खासा ध्यान करियर पर लगाने की सोच रहे थे की
अंबानी ने जियो सिम की शुरूआत करके फिर से.......

मशगूल कर दिया
🤔😙😗



hdmavani


एक भारत रत्न उसे भी मिलना चाहिये जिसने सबसे पहले ट्रेन और बस की सीट पर रुमाल रखकर सीट हथियाने का चलन शुरू किया था...



devani.umesh


😡पत्नी बीमार पति को पीट रही थी !

👊👊👊👊👊👊👊
सास ने वजह पूछी !
पत्नी = जी आयुर्वेदिक दवाई लाई थी!
वैघ जी ने कहा था,
अच्छे से कूट के देना ।
😝😛😝😛😝😛😜😜😜😜😝😝😝😝😝😝😛😛😛😛



hdmavani


સર : ભૂકંપ આવેતો આપણે ખુલા મા જાવુ જોય.

ભગો : સર ખુલામા જાવાની વિધયા બાલને ના પાડી છે.

સર : નિકળ રૂમ ની બાર.



hdmavani


તારી યાદમાં જમવાનું ભુલી ગયો…

બીજા દિવસે સવારે ખબર પડી કે મ્મીએ મનચુરીયન બનાવ્યું હતું..!!



hdmavani


જો કોઈ છોકરી તમને દગો આપે તો 
એક ઉચા ટાવર પર ચઢી
જાઅો અને વિચારો
બહુ મોટું શહેર છે઼ બીજી
કોઈ શોધી લઈશું અને
નીચે ઉતરીને કામે લાગો



hdmavani


ડોક્ટર : ડોશીમા હુ તમને એક એવી દવા આપુ કે તમે ફરી પાછા જવાન બની જશો 👌

ડોશીમા : ના ના એવુ ન કરતો મારા રોયાં મારુ પેંશન બંધ થઈ જશે 



devani.umesh


✍�संता शराब पीते पीते रोने लगा...
बंता : अबे क्या हुआ रो क्यू रहे हो?
संता : यार जिस लड़की को भूलने के लिए पी रहा था उसका नाम याद नही आ रहा.😂 😂 😁



devani.umesh


नई शोध से पता चला है – “यदि पत्नी करवाचौथ की बजाय मौन व्रत रखे तो पति 25 साल ज्यादा जिन्दा रह सकता है…”



devani.umesh


लड़की-तुम मुझसे कितना प्यार करते हो
.
लड़का- अपनी जान से भी ज्यादा ।
.
लड़की- क्या तुम मेरे लिए चाँद तोड़ के ला सकते हो.....?????
.
लड़का – फिर करवा चौथ क्या तेरे बाप के टकले को देख के मनाएँगे ??😂😂😂😂



devani.umesh


शराबी चाहे कितना भी अनपढ क्यों न हो,
.
.
.
.
Quarter के तीन पेग ऐसे बनाता है,
.
.
.
.

जैसे किसी प्रयोगशाला का बहुत बडा Scientist हो😜